ભવિષ્ય કથન / રાશિફળ: આજે મહાદેવને આ ચીજ અર્પણ કરવાથી થશે ફાયદો, જાણો કઈ રાશિના જાતકોને આજે ધનપ્રાપ્તિના યોગ

horoscope based on zodiac shows how your day 25 July 2022

આજનો શુભઅંક 7 છે અને આજના દિવસે મહાદેવજીને દૂધ ચડાવવું જોઈએ તો ઓમ નાગેશ્વરાય નમ: મંત્રનો જાપ કરીને ગરીબોમાં કેળાનું દાન કરવું જોઈએ. તો મિથુન રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે તથા કન્યા રાશિના જાતકોને ધનપ્રાપ્તિના ઉત્તમ યોગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ