શુભાંક - આજનો શુભ અંક 3 છે
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-05 થી 12-48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 01-48 થી 03.09 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
શું કરવું? - વિષ્ણુપૂજન અને પીપળાની પૂજા કરવી
શું ના કરવું? - વડીલોનો અનાદર ના કરવો
આજનો મંત્ર - ઓમ ત્રીવિક્રમાય નમઃ
આજનું દાન - પીળી મિઠાઈનું દાન ગરીબોમાં કરવું
---------------------- મેષ (અ.લ.ઈ.)
કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે
ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે
જમીન અથવા ખેતીમાં લાભ જણાશે
નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય