ટેક્નોલોજી / મોબાઇલના વધુ પડતા ઉપયોગથી માથામાં ઉગી રહ્યા છે શિંગડા! જાણો શું છે કારણ

horn on human head know all about new research mobile technology

મોબાઇલ આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. મોબાઇલે આપણા જીવનને ઇઝી, મનોરંજક અને આરામદાયક બનાવ્યું છે. બીજી બાજુ મોબાઇલના વધુ પડતા યુઝથી શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ વધી રહી છે. ખાસ કરીને બાળકોના ચેતાતંત્ર પર તેની વધુ ખરાબ અસર પડે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ