અસામાજિક દૂષણ / ગુંડાતત્વોએ સુરત બાનમાં લીધું, ડીંડોલીમાં ચાની દુકાનમાં લાકડીઓથી તોડફોડ અને મારામારી, CCTVમાં દેખાઈ લુખ્ખાગીરી

Hooliganism by anti-social elements in Surat

સમગ્ર ઘટના CCTV વીડિયો આવ્યાં સામે, દુકાનમાં 4થી 5 શખ્સોએ કરી તોડફોડ, પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી

બ્રેકિંગ ન્યૂઝ