પ્રેરણાત્મક / હોંસલા બુલંદઃ શાક વેચી વેચીને ભણી રહ્યો હતો બાળક, IAS અધિકારીએ કહ્યા જબરદસ્ત શબ્દો

Honsla Buland: A child was studying by selling vegetables, IAS officer said this words

સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા ફોટો અને વિડિયો વાયરલ થતાં હોય છે પરંતુ અમુક એવા પણ હોય છે જેનાથી લોકોને પ્રેરણા મળે. ખરેખર, હમણાં એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક રસ્તાની બાજુમાં શાકભાજી વેચી રહ્યો છે અને સાથે જ તેનો અભ્યાસ પણ કરી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ