Women's Day Special / જે ક્ષેત્રમાં મહિલાઓ જાય એ વિચારવું અધરું છે એવા વિષય પર સાયન્ટિસ્ટ બની આ મહિલાએ રચ્યો ઈતિહાસ

Honored with the National Award for Woman Scientist, this woman life revolves around an earthquake and a tsunami

મારી માટે અભ્યાસ કરાવવો એ યોગ જ છે. આજે જ્યારે અભ્યાસ કરાવતી હોઉં છું અને ક્લાસમાં યુવતીઓ પર નજર જાય છે, ત્યારે મને ઘણો જ આનંદ થાય છે. દીકરીઓને આગળ વધવા માટે આનાથી બીજું સારું શું હોઈ શકે. આ શબ્દો છે ભૂકંપને જીવનારી અને ભૂકંપને જીતનારી મહિલા કૌશલ રાજેન્દ્રન નો. ભારત ભૂકંપ વિશે જેટલું પણ જાણે છે તેનો શ્રેય વૈજ્ઞાનિક કૌશલ રાજેન્દ્રન ને જાય છે. વૈજ્ઞાનિક તરીકેની ત્રીસ વર્ષની યાત્રા પૂર્ણ કરનારા કૌશલ ઘણા બધા મહત્ત્વનાં રિસર્ચ કર્યાં છે. ભૂકંપનું નામ સાંંભળતા જ આપણા દિલ-દિમાગમાં જુદા પ્રકારનો જ ડર ઉદ્ભવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ