ખતરારૂપ / હોંગકોંગથી હિમાલય સુધી વિસ્તારવાદની ચીનની નાપાક હરકતો

Hongkong to India China PM Modi

તાજેતરમાં વડા પ્રધાન મોદીએ લેહ પર અણધારી મુલાકાત લઇને ભારતના જવાનોનું માત્ર જોશ જ વધાર્યું નહોતું, પરંતુ ચીનને પણ જડબાતોડ સંદેશ આપીને તેના વિસ્તારવાદી મનસુબા પર કડક પ્રહાર કર્યા હતા. વડા પ્રધાન મોદીએ ચીનનાં પાખંડ પર જણાવ્યું હતું કે ભારત તેની અતિક્રમણકારી હરકતોનો સજ્જડ જવાબ આપશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદના લેહના નિમૂની મુલાકાત લઇને એક તરફ ચીનને ચોંકાવ્યું હતું તો બીજી તરફ આપણી સરહદની સુરક્ષા કરતા બહાદુર જવાનોની વીરતાને વખાણીને એમને પ્રોત્સાહન આપ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ