દાવો / જો મે આવું ન કર્યું હોત તો 14 મિનિટમાં હૉન્ગ કૉન્ગનું નામો-નિશાન મટી જાતઃ ટ્રમ્પ

Hong Kong would have been obliterated in 14 minutes says donald trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો છે કે તેઓ ન કહેત તો ચીની સૈનિક 14 મિનિટમાં હૉન્ગ કૉન્ગનું નામો નિશાન ભૂંસી નાખત. ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝને આપલે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમના કહેવા પર જ હૉન્ગ કૉન્ગમાં ચાલી રહેલ લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારિઓ વિરૂદ્ધ સેના ન મોકલી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ