લવ ઇન દુબઈ / ગર્લફ્રેન્ડ સામે ઘૂંટણીયે પડીને ક્રિકેટરે કર્યું પ્રપોઝ, એશિયા કપમાં ભારત-હોંગકોંગની મેચનો રોમેન્ટિક VIDEO

hong kong player kinchit shah proposed girlfriend in live match watch video asia cup 2022

બીજી મેચમાં ભારતીય ટીમ હોંગકોંગેને હરાવવામાં સફળ રહી છે. હોંગકોંગના ખેલાડી ટીમ ઈન્ડિયાની સામે ટકી ન શક્યા. પરંતુ આ મેચ બાદ હોંગકોંગના એક ખેલાડીએ લોકોનું ધ્યાન ખેંચી લીધુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ