સુરત / વરાછામાં જ્વેલર્સનો મેનેજર બન્યો હનીટ્રેપનો શિકાર, આરોપીએ જબરદસ્ત ટ્રિક વાપરી ફસાવ્યો, ઉઘાડો પડ્યો ખેલ

Honeytrap with the manager of Jewelers in Varachha Poste, Surat

સુરતના વરાછા પોસ્ટેમાં જ્વેલર્સના મેનેજરને હનિટ્રેપમાં ફસાવી રૂપિયા 16 લાખ પડાવ્યા બાદ 4 મહિલાઓ અને 2 પુરૂષ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ