હનીટ્રેપ / સુરતમાં શરીરસુખ માણવા માટે યુવક ભાવતાલ નક્કી કરી યુવતીના ઘરે ગયો, પછી થયું એવું કે...

HoneyTrap case Youths Jahangirpur area woman viral video Threat Surat

સુરતમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે. વરાછા સરથાણા વિસ્તારમાં રહેતા યુવકનો જહાંગીરપુર વિસ્તારમાં યુવતી સાથે કઢંગી હાલતમાં બનાવેલ મોબાઈલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવક પાસે રૂપિયા 25 લાખની માગણી કરવામાં આવી હતી. જેથી યુવકે રાંદેર પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે ફરિયાદ ના આધારે સ્થાનિક ચેનલની એક મહિલા પત્રકાર સાથે બે મહિલાઓની કરી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ