વિશેષ / હની ટ્રેપઃ ફસાયા તો ગયા સમજો, ભારતીય સેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

honey trap indian army caught 150 fake social media account

દુનિયાનો લગભગ દરેક દેશ હંમેશાં તેના કટ્ટર હરીફ કે પછી દુશ્મન દેશને માત આપવાની કોશિશોમાં જ લાગેલો હોય છે. દરેક વખતે લડાઈ સીધી હરીફ સાથે જ હોય અને દુશ્મનને હંમેશાં ફક્ત જંગના મેદાનમાં જ હરાવી શકાય એ વાત હવે બહુ જૂની થઈ ગઈ. 

બ્રેકિંગ ન્યૂઝ