હની ટ્રેપ / ભારતીય સેનામાં જાસૂસી માટે હનીટ્રેપનો સહારો લઇ રહી છે પાકિસ્તાન એજન્સી ISI

honey trap case army jawan connection from pakistan

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર રહસ્યમય પાકિસ્તાની યુવતી અનિકા ચોપરા ભારતીય સેનાના જવાનોને પોતાની કાતિલ અદાના દીવાના બનાવીને ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ-જાણકારીઓ લઈ રહી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ