વેદના / હની સિંહ કેમ દિવસ-રાત મરવાની દુઆ માંગતો હતો? ગંભીર બીમારીને લઈને વ્યક્ત કર્યું દર્દ

honey singh said prayed for death every day night struggled with bipolar disorder

હની સિંહ એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા છે. સિંગરે પોતાનામાં ઘણા ફેરફાર કર્યા અને 2.0 વર્ઝનની સાથે ઈન્ડસ્ટ્રીમાં પાછી વાપસી કરી. હનીએ કહ્યું કે જેટલા દિવસ તેઓ શોબાજીની દુનિયાથી દૂર રહ્યાં છે, તેમણે ઘણુ બધુ સહન કર્યુ છે. પોતાની મેન્ટલ હેલ્થ પર વાત કરતા હનીએ જણાવ્યું કે તેઓ દરરોજ મરવાની દુઆ માંગતા હતા.

બ્રેકિંગ ન્યૂઝ