મનોરંજન / ડિવોર્સ બાદ આ મૉડલ પર હનીસિંહ ફિદા, ઇવેન્ટમાં ગર્લફ્રેન્ડ સાથે હાથમાં હાથ નાખીને ઘૂમતો વીડિયો વાયરલ

honey singh finds love again after divorce spotted holding hand of girlfriend tina thadani

હની સિંહ દિલ્હીમાં આયોજીત એક ઈવેન્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ ટીના ઠડાનીની સાથે પહોંચ્યા. જ્યા હની સિંહે ગર્લફ્રેન્ડનો હાથ પકડ્યો હતો. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ