FIR / રેપ સીંગર હની સિંહના સોંગ પર વિવાદ, મોહાલીમાં ફરિયાદ દાખલ

Honey Singh booked for vulgar lyrics in new song Makhna after demand for ban

રેપ સિંગર હની સિંહ વિરુદ્ધ વિભિન્ન ધારાઓમાં મોહાલીમાં FIR દાખલ થઇ છે. હની સિંહ પર એના નવા ગીત 'મખના' માં મહિલાઓને લઇને વિવાદસ્પદ અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. થોડાક દિવસો અગાઉ આ મામલે રાજ્ય મહિલા પંચે પંજાબ પોલીસને ફરિયાદ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ