આરોપ / સિંગર હનીસિંહને લઈ પત્નીનો ચોંકાવનારો ખુલાસો, હનીમૂન સમયે બંધ રૂમમાં કરતો હતો આવી હરકતો

honey singh assaulted wife shalini talwar on honeymoon

યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે દિલ્હીની તીજ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી છે. 160 પાનાની આ અરજીમાં શાલિનીએ દસ વર્ષ જૂનો હનીમૂનના ખુલાસા કર્યા છે, જે આજ સુધી કોઈ જાણતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ