ઈમાનદારી / ભ્રષ્ટાચારીઓ ચાની લારી વાળા પ્રવિણભાઇ પાસેથી કંઇક શિખો, હજારો રૂપિયાનું બેગ મળ્યું અને...

Honesty pays Tea Seller praveenbhai returns Rs 18,000 he found on road to its

ઈમાનદારી....આ શબ્દની વ્યાખ્યા કરવી હોય તો શું કરીએ...? મફતનું મળ્યું છતાં એ છોડી દીધું. જાત મહેનત કરી બધું મેળવ્યું. જૂનાગઢના એક ચાની લારી ચલાવતા વ્યક્તિએ એટલી ઈમાનદારી બતાવી કે પોલીસ પણ તેની આ ઈમાનદારીને જોઈ ચોંકી ગઈ. ભ્રષ્ટાચારીઓએ આમની પાસેથી કંઇક શિખવું જોઇએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ