ઑટો / હૉન્ડા લૉન્ચ કરશે CNG કાર : મારુતિ સાથે થશે સીધી ટક્કર, જાણો ક્યારે આવશે બજારમાં 

Honda will launch CNG car

પેટ્રોલ- ડીઝલના વધતાં જતાં ભાવને કારણે લોકો હવે CNG કાર તરફ વળ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં માર્કેટમાં CNG કારની ડિમાન્ડ વધી છે. તમામ ઓટો કંપનીઓ CNG કાર લોન્ચ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ