સ્પેશિયલ ફીચર્સ / Honda એ લોન્ચ કરી બે ધાંસૂ બાઈક, આકર્ષક એન્જિનની સાથે આ ખાસ ફીચર્સથી છે સજ્જ

honda launched hness cb350 and reviled bs6 honda cb300r at india bike week

હોન્ડા H’Ness CB350 ને ભારતમાં એક વર્ષ પૂર્ણ થયુ છે અને હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ બાઈકની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી દીધી છે. ઈન્ડિયા બાઈક વીક 2021માં લોન્ચ થયેલી આ મોટરસાઈકલની ગુરૂગ્રામમાં એક્સ શોરૂમ કિંમત 2.03 લાખ રૂપિયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ