ઓટો / Honda Graziaની સ્પોર્ટ્સ એડિશન ભારતમાં લોન્ચ કરાઈ, જાણો તમારા બજેટમાં આવશે કે નહીં

Honda lauche its sports addition grazia 125 cc

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેની આધુનિક અર્બન 125 સીસી સ્કૂટરનો નવો અવતાર હોન્ડા ગ્રાઝીયા સ્પોર્ટ્સ એડિશન ભારતમાં લોન્ચ કરી દીધુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ