શક્યતા / Honda Forza 300 મેક્સી-સ્કૂટર ભારતમાં થઇ શકે છે લૉન્ચ, જાણો ખાસ વાતો

honda forza 300 maxi scooter may launch in india

Honda Forza 300 મેક્સી સ્કૂટરમાં ઘણા શાનદાર ફીચર્સ અને પાવરફુલ એન્જીન આપવામાં આવ્યું છે. આ સ્કૂટર ઇન્ટરનેશનલ માર્કેટમાં પહેલાથી ઉપલબ્ધ છે. પરંતુ હવે ભારતમાં લૉન્ચ થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ