ન્યૂ લોન્ચ / Honda City નો નવો સેક્સી લુક આવ્યો સામે, માઈલેજ પણ વધી અને મોટી સાઈઝમાં દેખાઈ છે આવી

Honda City fifth-gen unveiled in Thailand, India launch in 2020

હોન્ડા સિટીની નવી કારને થાઈલેન્ડમાં વર્લ્ડ પ્રીમિયરમાં રજૂ કરવામાં આવી છે. ભારતમાં આવતા વર્ષે આ કાર લોન્ચ થઈ શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે, નવી કારની સાઈઝ વર્તમાન મોડલ કરતા મોટી છે અને તે માઈલેજ પણ વધુ આપશે. હોન્ડાએ પાંચમી જનરેશનની સિડેન કાર હોન્ડા સિટી કારને કંપનીના લક્ઝરી મોડલ એકોર્ડ અને સિવિકથી ઈન્સ્પાયર થઈને તૈયાર કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ