ઓટો / હોન્ડાની નવી સિડાન કાર થઈ લોન્ચ, શાનદાર લુક, ફીચર્સ અને કિંમત જાણી લેવાનું મન થઈ જશે

Honda City 2020 Launched In India Know Price And Specifications

હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ ( HCIL)એ તેની સૌથી શ્રેષ્ઠ કાર હોન્ડા સિટી 2020 ભારતમાં લોન્ચ કરી દીધી છે. નવી હોન્ડા સિટીની દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઈસ કિંમત 10.89 લાખ રૂપિયાથી 14.65 લાખ રૂપિયા સુધીની છે. પાંચમી જનરેશનવાળી 2020 સિટી સિડાન V, VX અને ZX ત્રણ વેરિયન્ટ્સમાં આવી છે. નવી હોન્ડા સિટી પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. કંપની હાલ પાંચમી જનરેશનવાળી હોન્ડા સિટી અને તેની પહેલાના બંને મોડલ વેચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ