નિર્ણય / ભારતમાં હોન્ડા કંપનીનો આ મોટો પ્લાન્ટ બંધ કરાયો, 1000 કર્મીઓને અપાશે VRS

honda cars india stops production at greater noida

જાપાનની ઓટો કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડે ગ્રેટર નોએડામાં પોતાના પ્રોડક્શન યુનિટને બંધ કર્યું છે. પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર, સ્પર્ધા અને વ્યવસાયના પડકારજનક માહોલ કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. જો કે, હોન્ડા કંપનીએ આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ