ઓફર / આ દિવાળી પર કંપની હોન્ડા એક્ટિવા પર આપી રહી છે 6 શાનદાર ઓફર, જાણીને આજે જ લેવા જશો

honda activa with 6 attractive offers this diwali know everything

હોન્ડા એક્ટિવા દેશનું સૌથી વધારે વેચાતું સ્કૂટર છે. ત્યારે આ દિવાળી પર તમે આકર્ષક ઓફરમાં હોન્ડા એક્ટિવા વસાવી શકો છો. હોન્ડાએ ગ્રાહકોની દિવાળીને ખાસ બનાવવા માટે તેમના સૌથી લોકપ્રિય સ્કૂટર પર 6 જોરદાર ઓફરની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, કંપનીએ 2018માં એક્ટિવાના 2 કરોડ યૂનિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તો ચાલો જાણી લઈએ એક્ટિવાની આકર્ષક ઓફર વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ