ખુશખબર / જેની રાહ જોવાતી હતી તે Honda Activa 6G થયું લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

honda activa 6g launched know price and features

ગત કેટલાંય વર્ષોથી સ્કૂટરના માર્કેટમાં Honday Activa નો દબદબો છે. હવે કંપનીની મોસ્ટ અવેટેડ Activa 6G ની પણ રાહ ખતમ થઈ છે. બુધવારે હોન્ડા Activa 6Gનું લૉન્ચિંગ થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ