ટેકનોલોજી / Honda Activa 6G 15 જાન્યુઆરીએ થશે લોન્ચ, સુવિધાઓ જાણીને બુકિંગ કરાવવાનું થઇ જશે મન

Honda Activa 6g Launch Date

Honda Activa છેલ્લા લાંબા સમયગાળાથી સૌથી વધુ વેચાણ થતું સ્કૂટર છે. હવે કંપની એક્ટિવા નવું મોડલ લાવી રહી છે. Honda Activa 6G નામથી આવનારું નવું મોડલ 15 જાન્યુઆરીના રોજ લોન્ચ થશે. આ સ્કૂટર વર્તમાન Activa 5G નું સ્થાન લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ