અપકમિંગ / આવશે હોન્ડા એક્ટિવા 5G ની લિમિટેડ એડિશન, સસ્તી કિંમતમાં મળશે જોરદાર ફીચર્સ

honda activa 5g limited edition will launch soon

નેક્સ્ટ જનરેશન મૉડલ પહેલા Honda Activa 5g આવવાનું છે. જલ્દીથી લિમિટેડ એડિશન લૉન્ચ થવા જઇ રહી છે, આ એક્ટિવાની કિંમતમાં થોડો મામૂલી ફેરફાર તમને જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ