ચેતો / Hondaના આ સ્કૂટરમાં આવી 2 મોટી ખામી, આ રીતે કરો ચેક

Honda Activa 125 BS6 Recalled Because Of Two Major Faults

Honda Activa 125 BS6નું વેચાણ હાલમાં જ શરૂ થયું છે. પણ હવે કંપની તેને રિકોલ કરી રહી છે. કંપનીને ફરિયાદ મળી છે કે સ્કૂટરના ઓઈલ ગેજમાં ખામી છે. આ સિવાય આ સ્કૂટરના ફેન કૂલિંગ કવરને લઈને પણ ખામી આવી છે. એવામાં કંપનીએ સ્કૂટર્સને રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેની અધિકૃત રીતે જાહેરાત કરી છે. ગ્રાહકોને કંપનીના ફોન આવી રહ્યા છે. આ સમયે તમે જાતે પણ જાણી શકો છો કે તમારા Honda Activa 125 BS6માં ખામી છે કે નહીં. આ માટે ગ્રાહકોએ પોતાનો VIN નંબર અધિકૃત સાઈટ પર સર્ચ કરવાનો રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ