મોટા સમાચાર / આ દેશમાં સમલૈંગિકોને લગ્નની મંજૂરી મળી, 64 ટકા જનતાનું સમર્થન મળતા સંસદે આપી પરવાનગી

Homosexuals allowed to marry in Switzerland

સ્વિટઝર્લેન્ડમાં સમલૈગિંક સંબંધો ધરાવતા લોકોને લગ્ન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જેમા મંજૂરી આપતા પહેલા મતદાન કરવામાં આવ્યું હતું જેમા 64 ટકા જનતાનું સમર્થન મળતા સંસદે મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ