રેસિપી / લોકડાઉનનો સદઉપયોગ કરો, બનાવો કેરીનું ઈન્સ્ટન્ટ અથાણું

homemade mango pickle recipe in 5 minutes in lockdown try it

ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી છે. ત્યારે જો તમને તડકો ખવડાવવા વાળુ અથાણું બનાવતા નથી આવડતું તો તમારા માટે ખાસ સાવ સરળ રીતથી ઘરની જ વસ્તુઓથી તમે પાંચ મિનિટમાં કાચી કેરીનું અથાણું બનાવી શકો છો. તો થઈ જાો રેડી આ રહી રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ