ઉપાય / બર્ડ ફ્લૂથી બચવામાં કારગર રહેશે આ આયુર્વેદિક ઉકાળો, સ્વામી રામદેવે જણાવી છે બનાવવાની ખાસ રીત

homemade kadha for bird flu swami ramdev share ayurvedic kadha for bird flu immunity boost know how to make

દેશમાં કોરોના વાયરસ, સ્ટ્રેન વાયરસ બાદ હવે વધી રહેલા બર્ડ ફ્લૂના સંક્રમણને લઈને લોકોમાં ભયનો માહોલ છે. આ સમયે લોકો તેનાથી બચવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સ્વામી રામદેવે બર્ડ ફ્લૂથી બચવા માટે આયુર્વેદિક ઉકાળો કારગર ગણાવ્યો છે અને સાથે જ તેઓએ તેને બનાવવાની રીત પણ જણાવી છે. તો તમે પણ આજથી જ કરી લો ટ્રાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ