Hair Care / વાળમાં ડાઈ કે કલર કર્યા બાદ લગાવો આ હેલ્ધી હેરપેક, કેમિકલ્સથી વાળ ખરાબ થતાં રોકશે

Homemade Hair Mask Recipes For Healthy And Shiny Hair

આજના સમયમાં નાની ઉંમરે સફેદ વાળ થવાની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે તેનાથી બચવા મોટાભાગની મહિલાઓ અને પુરૂષો વાળમાં હેર ડાઈ કે કલર લગાવે છે. સાથે જ ઘણાં લોકો વાળમાં બ્લીચ પણ કરતા હોય છે. વારંવાર આવા કેમિકલ્સ વાળમાં લગાવવાથી વાળ ખરાબ થઈ જાય છે અને તેની શાઈન જતી રહે છે. ફ્રિઝી અને ડેમેજ થવા લાગે છે અને મૂળથી નબળાં થઈને ખરવા પણ લાગે છે. પણ તમારી આ તમામ સમસ્યાઓનું સોલ્યૂશન એક હેરપેકમાં લઈને આવ્યા છે. આ પેક કેમિકલ્સથી થતી ખરાબ અસરને રોકશે અને વાળને જડમૂળથી મજબૂત બનાવશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ