બેસ્ટ ઉપાય / પાર્લર ગયા વિના ઘરે જ ફેશિયલ જેવો નિખાર આપશે આ 3 ફળોની છાલ, એકવાર અચૂક ટ્રાય કરો

Homemade Fruit Peel Face Packs for Glowing Skin

લોકો ફળો ખાઈને તેની છાલને નકામી સમજીને ફેંકી દેતાં હોય છે. જો તમે પણ આવું કરતાં હો તો પહેલાં આ છાલના ફાયદા જાણી લો, કારણ કે કેટલાક ફળોની છાલમાં ભરપૂર વિટામિન્સ અને ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જેનો ઉપયોગ તમે તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારી હોય છે. આ ફળોની છાલથી તમે પાર્લરનો ખર્ચ બચાવી શકો છો અને તમે ઘરે જ ફેશિયલ જેવો નિખાર મેળવી શકો છો. ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ