ફાયદાકારક / પ્રી-મેચ્યોર એજિંગથી બચવું હોય તો આ 3 વસ્તુઓ ચહેરા પર લગાવવાનું શરૂ કરી દો, સ્કિન રહેશે એકદમ યંગ

Homemade Face Mask For Anti Aging

આજકાલ સમય પહેલાં ઘણાં લોકોના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આ પ્રી-મેચ્યોર એજિંગને કારણે થાય છે. આ સિવાય ઘણાં અન્ય કારણોથી આજકાલ નાની ઉંમરમાં જ કરચલીઓ દેખાવા લાગે છે જેનાથી બચવા કેટલાક ફેસમાસ્ક ઘરે જ બનાવીને લગાવવા જોઈએ. તે એન્ટીએજિંગનું કામ કરે છે અને સાથે જ સ્કિનને ટાઈટ પણ રાખે છે. આ હોમમેડ ફેસમાસ્કમાં ઉપયોગમાં લેવાયેલી નેચરલ વસ્તુઓ સ્કિન પર ગજબની અસર કરે છે અને સ્કિનને બાહ્ય નુકસાનથી પણ બચાવે છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ