Skin Care / ચહેરાને સુંદર બનાવશે આ Face Pack, જાણો બનાવવાની રીત, અઠવાડિયામાં 1 વાર ઉપયોગ

Homemade Bleaching Face Packs To Brighten Your Skin Naturally Use Only Once A Week

જો તમે અત્યારે કોરોનાના કારણે પાર્લરમાં જઈને કોઈ પણ ફેસ ટ્રીટમેન્ટ કરાવી શકતા નથી અને છતાં તમે સુંદર દેખાવવા ઈચ્છો છો તો આજે અમે તમારા માટે એક સસ્તો અને સિમ્પલ ઘરેલૂ નુસખો લાવ્યા છીએ. જી હા, અહીં વાત થઈ રહી છે ચંદનની. તે ઠંડક આપનારું પણ માનવામાં આવે છે. જેને યૂઝ કરવાથી જ તમારી સ્કીન કેરની સમસ્યામાંથી તમને રાહત મળશે. આ સાથે જ પિંપલ્સની સમસ્યામાંથી પણ રાહત મળશે. ઝડપથી બની જતા આ ફેસપેકની મદદથી તમે બ્લીચથી પણ વધુ નિખાર ચહેરા પર મેળવી શકો છો. તો જાણી લો કઈ રીતે ઘરે બનાવી શકાય છે આ સરળ ફેસપેક.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ