OMG! / આખરે કેમ 48 વર્ષ બાદ 71 વર્ષનાં વૃદ્ધે લીધું એડમિશન!

Homeless Texas Man Returns to College to Finish Degree Over 40 Years After Dropping Out

અમેરિકાનાં ટેક્સાસ રાજ્યનાં ઓસ્ટિનમાં રહેનાર ડેવિડ કાર્ટરે હાલમાં જ ટેક્સાસ યુનિવર્સિટીમાં ફરીથી એડમિશન લીધું છે. પરંતુ વાત એ નથી કે તેઓએ બીજી વાર એડમિશન લીધું છે. પરંતુ તેઓ અંદાજે 48 વર્ષ બાદ યુનિવર્સિટી પરત ફર્યા છે અને હવે પોતાની ડિગ્રી પૂર્ણ કરવા ઇચ્છે છે. તેઓની ટ્યૂશન ફી યુનિવર્સિટી ચુકવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ