પ્રાણીપ્રેમ / આને કહેવાય સાચો પ્રેમ! બેઘર શખ્સે કુતરાઓ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે! Video જોનારા રડી પડ્યા

homeless man celebrates his birthday with dogs

માણસ અને શ્વાનની મિત્રતા વર્ષો જૂની છે. શ્વાન વિશે એવુ કહેવામાં આવે છે કે તે પોતાના માલિકને એટલો બધો પ્રેમ કરે છે કે શ્વાન પોતાની સંભાળ પણ એટલી રાખતો નથી જેટલી તે પોતાના માલિકની કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ