અસરકારક ટિપ્સ / પેટમાં ગેસ ભરાવાથી લઈને વાયુ વિકાર અને કબજિયાતને ફટાફટ મટાડશે, આ 10 અક્સિર ઉપાય

home remedy to Prevent Gastric Pain, Belching, intestinal gas and bloating

અત્યારની જીવનશૈલી અને ઉનાળાને કારણે મોટાભાગના લોકોને ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ હશે. એમાંય બેઠાડું જીવનથી પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી તકલીફો શરૂ થાય છે. જેનાથી દર્દી હેરાન પરેશાન થઈ જાય છે. જાણો આ સમસ્યાથી બચવા શું કરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ