ઉપચાર / ફૂડ પોઈઝનિંગ થાય તો તરત જ ઘરે આ ઉપચાર કરજો, દવાઓ વિના જ મટી જશે

Home Remedies to Treat Food Poisoning

આમ તો અત્યારે લોકડાઉનમાં બહારનુ જમવાનુ, જંકફુડ ખાવાનુ અને અનહાઇજેનિક ફુડ બંધ છે. લોકો હેલ્ધી બની રહ્યા છે, પરંતુ ક્યારેક જમવામાં કોઇક એવી વસ્તુ આવી શકે છે જે તમારા પેટની મજા બગાડી દે. ક્યારેક કોઇક મસાલા કે કોઇ શાક કે ફ્રુટ કે પછી કોઇ ડબ્બાબંધ વસ્તુમાં પણ એવુ કંઇ પણ આવી જાય છે જેના કારણે તમને ફુડ પોઇઝનિંગની તકલીફ થઇ શકે છે. ફુડ પોઇઝનિંગના લીધે તબિયત બગડે તેવુ પણ બને છે. જો આમ થાય તો કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવવાથી રાહત મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ