ઘરેલૂ ઉપાય / શિયાળામાં ફાટેલી એડીઓ બનશે મુલાયમ, ફક્ત 2 ચીજથી તૈયાર કરો મિશ્રણ

Home Remedies To Repair Crack Heels in Winter Season

પગની એડીઓ ફાટવી એ સામાન્ય વાત છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. પરંતુ જ્યારે પગની એડીઓ ફાટે છે ત્યારે તમારા પગની સુંદરતા ઘટી જાય છે. પગની એડીઓ ફાટવા માટે પણ ખાસ કારણ જવાબદાર છે. પરંતુ આ સમયે જો તમે ઘરે જ 2 ચીજની મદદથી આ એક મિશ્રણ બનાવી લો છો તો તમારા પગ સુંદર દેખાઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ