ઉપાય / 2 મિનિટના આ ઘરેલૂ ઉપચારથી દાંતના દુ:ખાવામાં મળશે રાહત

Home Remedies That Will Give You Instant Relief From Tooth Aches

દાંતનો દુખાવો ઉપડે ત્યારે નર્કમાં હોઇએ તેવો  અહેસાસ થાય છે પણ જો આવા સમયે ઝડપથી આરામ મળે તો... મોઢાની યોગ્ય સંભાળ ના રાખવામાં આવે તો તેની અસર દાંત પર પડવા લાગે છે અને દાંતની તકલીફ હોય ત્યારે વધારે ઠડું-ગરમ, ગળ્યુ કે ખાટું ખાવામાં આવી જાય ત્યારે થર્ડ ડિગ્રી ટોર્ચર જેવો અહેસાસ થવા લાગે છે. પરંતુ અમે તમને જણીશું ઘરેલૂ ઉપચાર, જેની મદદથી તાત્કાલિક આરામ મળશે... 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ