ઘરેલૂ નુસ્ખા / બાફેલી નારંગીનો આવી રીતે કરો ઉપયોગ ખાંસી થશે છૂમંતર

home remedies of boiled orange will eliminate cough in winter

હાલમાં ખાંસી શરદીની સમસ્યા વધી રહી છે. ગળામાં દુખાવો, સતત ખાંસી, કફની આ સમસ્યા અનેક લોકો માટે શરદીની મજા બગાડે છે. વળી સતત ખાંસી ખાવાથી શરીરને પણ ભારે નુકસાન થાય છે. કેટલીક વખત ગળું પણ ખૂબ જ છોલાય છે. ત્યારે આ સમસ્યાનું નિરાકટે તમે નારંગીનો આ ઉપાય કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ