બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / ઠંડીની સિઝન શરૂ થતા જ તમારા વાળને આ રીતે બનાવો મુલાયમ અને ચમકદાર, અપનાવો આ ઘરેલું નુસખા

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / ઠંડીની સિઝન શરૂ થતા જ તમારા વાળને આ રીતે બનાવો મુલાયમ અને ચમકદાર, અપનાવો આ ઘરેલું નુસખા

Last Updated: 05:50 PM, 19 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે શિયાળામાં વાળને સંબંધિત સમસ્યાઓથી દૂર રહેવા ઈચ્છો છો તો ઘરેલુ નુસખાને પોતાના હેર કેર રૂટિનમાં શામેલ કરી શકો છો. આ ઘરેલુ નુસખાનો ઉપયોગ કરીને તમે શિયાળામાં  પણ વાળને મુલાયમ અને ચમકદાર બનાવી શકો છો.

1/5

photoStories-logo

1. હેર માસ્ક

શિયાળામાં હેર માસ્ક વાળને શુષ્કતાથી દૂર રાખવામાં મદદ કરે છે. તમે બજારમાં મળતા કોઈપણ કંપનીના હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો અને તેને ઘરે અન્ય ચીજો સાથે મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એલોવેરા

શિયાળામાં હવામાં રહેલા ભેજથી વાળને બચાવવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાં સેલિસિલિક એસિડ હોય છે, જેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે, જે વાળને ડેન્ડ્રફ ફ્રી બનાવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તેલથી કરવી માલિશ

શિયાળાની ઠંડી હવાના કારણે સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે. એટલા માટે શિયાળામાં સ્કેલ્પને હાઈડ્રોજન આપવું ખૂબ જરૂરી હોય છે. એટલા માટે અઠવાડિયામાં મિનિમમ 3 વાર તેલથી માલિશ કરવી. તેલની માલિશ કરવાથી વાળ તૂટવા, ખરવા અને ડ્રાયનેસની સમસ્યા ઓછી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેળા

જો તમારા વાળ ડ્રાય રહે છે તો તમારા વાળ માટે કેળાનો ઉપયોગ કરી શકો છો. કેળામાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે તમારા વાળના આરોગ્ય માટે સારું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ગુલાબ જળ

ગુલાબ જળ પણ તમારા વાળની ડ્રાયનેસ ઘટાડે છે. શિયાળામાં તમે પોતાના સ્કેલ્પ પર થોડું ગુલાબ જળ લગાવીને માલિશ કરી શકો છો કારણ કે આ શુષ્ક વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lifestyle News Hair Care Tips Home Remedies

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ