બેસ્ટ નુસખા / પેશાબમાં બળતરા થતી હોય તો મટાડવા માત્ર આ 5 ઉપાય કરો, નહીં ખાવી પડે કોઈ દવા

Home Remedies for Urinary Tract Infection Symptoms

ઉનાળો શરૂ થતાં જ ઘણાં લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય છે પણ લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. જોકે આ સમસ્યા થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય કારણો છે. ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા થાય છે. જેથી આજે અમે તમને ઘરે જ પેશાબમાં બળતરાની તકલીફને દૂર કરવાના કેટલાક ઉપાય જણાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ