હેલ્થ / દાંત દુ:ખે છે? ડૉક્ટર પાસે ન જવું હોય તો આ રહ્યા ઘરગથ્થુ ઉપાય

home remedies for teeth pain

ઘણા લોકોને અવારનવાર દાંતનો દુખાવો થતો હોય છે, જેનાં ઘણાં કારણો હોય છે, જેમ કે કેવિટી, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કેલ્શિયમની ઊણપ, દાંતમાં સફાઈની ઊણપ તેમજ ડહાપણની દાઢ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ