ફાયદાકારક / આખો શિયાળો સ્કિન જરાય ડ્રાય અને રફ નહીં થાય, બસ કરી લો આ 4 સસ્તા ઉપાય

home Remedies For Smooth And Soft Skin During Winters

આજના સમયમાં સ્ત્રી હોય કે પુરૂષ સ્કિનને લગતી સમસ્યા બધાંને હેરાન કરે છે. એમાં પણ હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. આ સીઝનમાં સ્કિનને લગતી સમસ્યાઓ વધી જાય છે, જેમાં ખાસ કરીને ડ્રાય અને રફ સ્કિન થઈ જાય છે. તેને દૂર કરવા માટે મોઈશ્ચરાઈઝર કે કોલ્ડ ક્રીમ્સની જગ્યાએ અહીં જણાવેલા ઉપાય કરી લો. તમારી સ્કિન રહેશે એકદમ સોફ્ટ, સ્મૂધ અને હેલ્ધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ