સુંદરતા / તમારી સ્કીન પણ ઓઇલી હોય તો રાખો આટલુ ધ્યાન, ત્વચા બનશે ઓઇલ રહિત  

Home remedies for oily skin

ગ્લોઇંગ સ્કીન દરેક છોકરીની ઇચ્છા હોય છે, પરંતુ ગરમીઓ શરુ થતાની સાથે જ તે ચિંતાનો વિષય બની જાય છે. ખાસ કરીને તેમના માટે જેની સ્કીન ઓઇલી હોય છે. ઓઇલી સ્કીન વાળાઓને સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેમના ચહેરા પર મેકઅપ કે કોઇ પણ ક્રિમ વધુ સમય સુધી ટકતો નથી. એટલુ જ નહીં, ગરમીમાં થતો પરસેવો, વાતાવરણમાં ઉડતી ધુળ અને માટી ચહેરા પર ચિપકી જાય છે. તેના કારણે ચહેરો ડસ્ટી દેખાવા લાગે છે. આ કારણે સ્કીન એલર્જી, જલન અને ફોડલીઓ જેવી સમસ્યાઓ થાય છે. જોકે કેટલીક એવી ટિપ્સ છે જે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ