ફાયદાકારક / માત્ર 1 સપ્તાહમાં કપાસીની સમસ્યાને જડમૂળથી મટાડશે આ 4 ઘરેલૂ ઉપાય

Home Remedies For Foot Corn Removal

ફૂટ કોર્ન એટલે કે કપાસી એક એવી સમસ્યા છે, જેનાથી ઘણાં લોકો પરેશાન રહે છે. આ પગના તળિયામાં, પગની આંગળીઓ પર થાય છે. જાળી સફેદ રંગની કઠોર સ્કિનનું ચકામું થઈ જવું અને ધીરે ધીરે વધી જવા પર ઘણીવાર ઓપરેશન પણ કરાવવું પડતું હોય છે. તળિયાની સ્કિન સખત થયા પછી ખૂબ દુઃખાવો થવા લાગે છે. જો સમય રહેતા તેની સારવાર કરવામાં ન આવે તો તે સ્થાન પર કોર્ન બની જાય છે, જેને આપણે ગુજરાતીમાં કપાસી કહીએ છીએ.

બ્રેકિંગ ન્યૂઝ